ઘણા વર્ષોથી દેશ અને દુનિયામાં ડાયાબીટીસની સમસ્યા વધી રહી છે. ઘણા લોકો આ સમસ્યાને લીધે લાંબા સમય સુધી દવાઓના સહારે રહેવું પડે છે. આપણા દેશના અમુક રાજ્યોમાં આ સમસ્યા સતત વધી રહી છે.
ડાયાબીટીસની સમસ્યાથી ઘણા લોકો આ સમસ્યાનો ભોગ બને છે. આ સમસ્યાથી પીડિત લોકોમાં નાના બાળકોથી માંડીને મોટા સૌ કોઈનો સમાવેશ થાય છે. જેના લીધે ડાયાબીટીસન દર્દીઓને ગળ્યું ખાવાથી સતત દૂર રહેવું પડે છે. બ્લડ પ્રેસર વધવાની સમસ્યાથી પીડિત લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં પણ આ રીતે સતત ખાનપાન પર સતત ધ્યાન આપવું પડે છે.
આયુર્વેદિક અમુક ઉપચારો કરવાથો ડાયાબીટીસની આ સમસ્યાથી બચી શકાય છે. જેમાં મેડીકલ સાયન્સના રીપોર્ટ અનુસાર તમે જો ડાયાબીટીસની સમસ્યાથી પરેશાન હો તો આવા લોકોએ ફણસનું સેવન કરવું જોઈએ. આ ફળ ડાયાબીટીસને ડાયાબીટીસને રોકવામાં ખુબ જ ઉપયોગી છે. ફણસ એક પ્રકારનું ફળ છે પરંતુ જો તેનું શાક તેમજ પાકા ફળના રૂપમાં પણ ખાઈ શકાય છે.
ફણસ ડાયાબીટીસને કન્ટ્રોલ કરે છે અને તે શરીરમાં રહેલા લોહીમાં વધેલા ગ્લુકોઝની માત્રાને ઘટાડે છે. આ ફણસના રસનો ઉપયોગ કરીને પણ ડાયાબીટીસની સમસ્યા પર કાબુ મેળવી શકાય છે. ભારતમાં ખાસ કરીને ખાવા પીવાની સમસ્યાની બાબતમાં આ ખુબ જ ઉપયોગી ફળ છે. ડાયાબીટીસની સમસ્યામાં ચોખા અને ઘઉં પણ ખુબ જ ઉપયોગી છે, જેથી ઘઉં અને ચોખાની જગ્યાએ ફણસ તેમજ ઘઉં અને ચોખાનો લોટનો ઉપયોગ કરવો જોઈએ. જે તમારા માટે ખુબ જ ઉપયોગી થાય છે.
તમારા ડાયેટમાં તમે આ રીતે ત્રણ મહિના સુધી 30 ગ્રામ ફણસનો પાવડર દર્દીઓને મિક્સર કરીને આપીં શકાય છે. આ રીતે જો ત્રણ મહિના બાદ ફાસ્ટિંગ બ્લડ સુગર, પોસ્ટ પ્રાંડીયલ બ્લડ સુગર અને HbA1Cના સ્તરમાં પણ ઘટાડો થાય છે. જેનાથી દર્દીઓના વજનમાં પણ ઘટાડો ઉપપન્ન કરે છે. ફણસનો ખાવામાં નિયમિત ઉપયોગ કરવાથી સુગર ઓછુ કરવાની સાથે સાથે ગ્લાઈસેમીકના નિયંત્રણમાં પણ ખુબ જ ઉપયોગી થાય છે.
આયુર્વેદમાં ખુબ જ ઉપયોગી હોવાને લીધે ઘણા લોકો ફણસનો ઉપયોગ કરતા હોય છે. જયારે ફણસને જો આ રીતે લોટ તૈયાર કરીને ખાવામાં આવે તો ખુબ જ ઉપયોગી થાય છે. આ માટે જો તમારા શરીરમાં ફણસના બીજને કાપીને ઘંટીમાં કે મિક્સરમાં દળી લેવા. આ રીતે જો તમે લોટનો ઉપયોગ 30 ગ્રામ જેટલો લઈને તેનો ઉપયોગ કરવો જોઈએ.
આ 7 દિવસમાં ડાયાબીટીસની સમસ્યા થાય તો તે સમસ્યાને અટકાવવા તમે આ રીતે ફણસનો ઉપયોગ કરી શકો છો. જો તમે આ રીતે ફણસનો ઉપયોગ કરતા હો તો તેના લીધે શરીરમાં થયેલા ડાયાબીટીસના રોગને કન્ટ્રોલ કરી શકાય છે. અમે આશા રાખી કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે ડાયાબીટીસના રોગમાં કાબુ મેળવી શકો.
આપ જે પણ ઔષધ કે ફળ કે શાકભાજી નું સૂચન કરો સાથે તેનો ફોટો જો આપો તો તેનો ઉપયોગ કરવો સરળ રહે. કારણકે ઘણીવાર જે તે વસ્તુ અલગ નામથી લોકો ઓળખતા હોય છે તો સુગમ રહે.