પથરીની સમસ્યા ઘણા લોકોને જોવા મળતી હોય છે, જેમાં નાની પથરીથી માંડીને મોટી પથરી જેવી પથરી હોય છે. આવી પથરીને હિસાબે શરીરમાં ખુબ જ દુખાવો થતો હોય છે. આ દુખાવાને પરિણામે શરીરમાં ખુબ બળતરા થાય છે. ઘણી વખતપથરીના રલીધે પેશાબ પણ બરાબર ઉતરતો નથી. પેશાબ બરાબર નહિ ઉતરવાને લીધે શરીરમાં ઘણી વખત વારંવાર પેશાબ જવું પડે છે.
પેશાબ પણ ટીપે ટીપે આવે છે અને પેશાબ ઉતરવામાં સમય લાગે છે. શરીરમાં કીડનીની અંદર આવેલા છીદ્રો બુરાઈ જાય તેના લીધે વ્યક્તિને શરીરમાં લોહીની શુદ્ધિકરણની પ્રક્રિયા જે કીડની કરે છે જેમાં સમસ્યા આવી શકે છે. આ લીધે આરોગ્ય ઉપર અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ આ પથરીને લીધે અસર થાય છે.
શરીરમાં વધારે પડતો ક્ષાર વાળો ખોરાક અને શરીરમાં અનેકવિધ ઝેરી અસર વાળો ખોરાક કે જે વધારે દવા વાળો ખોરાક ખાવામાં આવે છે જેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે, જેના લીધે પથરીની મુશ્કેલી આવે છે. જેના લીધે કિડનીમાં પથરીના થર જામતા જાય છે. જે એક સમયે ઉપરા ઉપર આ થર થઈને તે એક ટુકડા જેવડું થઇ જાય છે.
જે શરીરમાં વધારે પાણી ભરાવાઅને લીધે કે મૂત્રનો જથ્થો વધી જાય તો તે પેટમાં અને કિડનીમાં દબાણ થાય છે. જેના લીધે પથરીનો દુખાવો વધી જાય છે. જે દુખાવો એટલો બધો અસહ્ય હોય છે કે જેના લીધે વ્યક્તિને ઊંઘ પણ આવતી નથી.
હાલતા કે ચાલતા સમયે દુખાવો થયા કરે છે. આ સમસ્યાના ઈલાજ માટે મોટે ભાગે લોકો દવા લેતા હોય છે. પરંતુ આ દવાની અસર હોય ત્યાં સુધી દુખાવો બંધ રહે છે, અને દવાની અસર ઓછી થતા જ દુખાવો ફરી વખત ચાલુ થઇ જાય છે. આ દવા માત્ર દુખાવો મટાડે છે. પથરીનો કાયમી ઈલાજ કરતી નથી. જયારે આયુર્વેદ દ્વારા પથરી કાયમી દૂર કરી શકાય છે.
જે વ્યક્તિને શરીરમાં કફ પ્રકૃતિની પ્રધાનતા હોય છે જેને પથરીની સમસ્યા થાય છે. પથરી પૃથ્વી તત્વથી થાય છે અને કફ પ્રકૃતિ પણ પૃથ્વી તત્વથી છે. જે વ્યક્તિની પ્રકૃતિ કફ પ્રધાન છે અને જેના આહાર વિહારમાં પણ આવી ચીજો છે કે કફ પ્રકૃતિને વધારે છે જેને અવશ્ય પથરી થાય છે. આ કફમાં આપણે જાણી રહ્યા હોઈએ કે જે કફ ફેફસામાં ભરેલો હોય તે કફ નહિ, પરંતુ શરીરમાં પૃથ્વી તત્વ જે હોય તેને કફ કહેવામાં આવે છે.
જેટલી પણ ચીજો હોય શાકભાજી વગરને આપણે પકાવીને ખાઈએ છીએ તો તે વધારે સમયમાં રોકાય છે. અને જેટલા વધારે સમય સુધી શરીરમાં રોકાય છે જેનાથી કફ પ્રકૃતિ વધતી જાય છે. પૃથ્વી તત્વ શરીરમાં વધતું જાય છે. જેનાથી પથરી વધવાની સંભાવનામાં વધારેમાં વધારે વધે છે.
પથરીના ઈલાજ માટે અમે અહીંયા વિસ્તારથી બે ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ. જેમાં પાવડર તમે ઘરે પણ બનાવી શકો છો કે બહારથી પણ દેશી ઓસડીયા વાળાની વગેરે જગ્યાએથી ખરીદી શકો છો. આપ પથરીના ઈલાજ માટે તમારે પહેલા ત્રણ વસ્તુ લેવાની છે. જેમાં 1 ચમચી સુંઠ પાવડર, 1 ચમચી ગોખરું પાવડર અને 1 ચમચી પાષાણ ભેદ પાવડર આ બધી વસ્તુઓ બજારમાં પણ મળે છે. ઓનલાઈન પણ આ ત્રણેય વસ્તુઓ તમે મેળવી શકો છો.
આ ચીજોને બે ગ્લાસ પાણીમાં જ્યાં સુધી ઉકાળવી કે આ બે ગ્લાસ પાણીમાંથી અડધો ગ્લાસ જેટલું થઈ જાય. આ પછી આ પાણીને ગાળીને પી લેવું. દર બે કલાક પછી આખો દિવસ આ ઉપાય કરવો. આ ઉપાય ચાલુ હોય ત્યારે આખો દિવસ કઈપણ ખાવું નહિ. માત્ર સાંજનું ભોજન જ કરવું. આવી રીતે ઉપાય તમે 30 દિવસ સુધી કરશો તો બધી જ પથરી ઓગળીને તેના કટકા થઈને શરીરમાંથી બહાર નીકળી જાય છે.
પથરીનો ભૂકો થઈને ભાંગીને પેશાબ વાટે નીકળી જાય છે. આ ઉપાય તેની અસર ખુબ જ ટૂંકા સમયમાં જ બતાવે છે. માત્ર ત્રણ દિવસના તો પથરી ભૂકો થઈને નીકળવા લાગે છે. આ પથરી માટે ખુબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે. આ રેમેડી ખુબ જ ઉપયોગી છે.
બીજો ઉપાય જોઈએ તો 2 ચમચી ગોખરુંનો પાવડર મધ સાથે લેવો અને તે પછી બકરીનું દુધ પી લેવું. આવો ઉપાય દર કલાકે કરવું. આખો દિવસ આ ઉપાય કરવો. આ ઉપાયમાં પણ દિવસે ભોજન કરવું નહિ પરંતુ રાત્રિનું ભોજન તમે લઈ શકો છો. આ ઉપાય આપણે 7 દિવસ સુધી કરવો. જેનાથી પણ પથરી ચોક્કસ રીતે નાબુદ થઇ જાય છે. આ રીતે પણ પથરી ભૂકો થઈને નીકળી જાય છે.
આ પછી ફરી વખત પથરી ન થાય તે માટે થોડી સાવધાની પણ રાખવાની જરૂર રહે છે. તેના માટે સાવધાની બસ એટલી જ રાખવી કે શરીરમાં મળને રોકવાના નહિ દેવું. આ માટે શાકભાજીઓને વધારે પકાવીને ખાવી નહિ. પકાવ્યા બાદ તે શરીરમાં વધારે રોકાવાનો ગુણ લે છે.
કોઈ ઔષધીય વસ્તુનો ઉકાળો બનાવીને પીવામાં આવે તો તેની ગુણવતામાં તેમજ પાવર પણ વધી જાય છે. જ્યારે આવી રીતે શાકભાજીને પકાવીને ખાવામાં આવે તો તેનામાં રહેલા તત્વોનો પાવર પણ વધે છે. એનાથી પથરી થાય છે. માટે શ્રેષ્ઠ એ છે કે શાકભાજીને ઓછી પકાવીને ખાવી.
આમ, પથરીની સમસ્યા દૂર કરવા માટે આ ઉપાય કરી શકાય છે. આ ઉપાય ખુબ જ અસરકારક છે અને પથરીને પથરીને દુખાવાને કાયમ માટે શરીરમાંથી પથરીને દૂર કરીને કરે છે. આ ઉપાય ખુબ જ અસરકારક છે અને ખુબ જ સચોટ પરિણામ આપે છે. અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.