આપણે જયારે બીમાર હોઈએ ત્યારે તેના લક્ષણો શરીરમાં જોવા મળે છે. જયારે ઘણા એવા શાંત રોગ પણ હો છે કે જેની કોઈ જ પ્રકારની સીધી જ અસર શરીર પર જોવા મળતી નથી. જયારે આજના સમયે ઘણા રોગો તો એવા પણ જોવા મળે છે કે તેની કોઇપણ પ્રકારની અસર શરીર પર જોવા મળતી નથી અને તે ગંભીર સ્વરૂપ ધારણ કરી લે ત્યારે ખબર પડે છે.
આ બધા જ રોગોથી બચવા માટે અને પોતાના શરીરને સુવ્યવસ્થિત રાખવા માટે નિયમિત કસરત, આહાર વગેરેનો સહારો લેતા હોય છે. માટે તમે પણ ફીટ રહેવા માંગો છો તો તમારે તમારા શરીરમાં અમુક બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. શરીરમાં જોવા મળતા ઘણા લક્ષણો સ્વસ્થતાથી નિશાની પણ છે. જેમાં તમારા શરીરમાં સારી ઉર્જા રહેલી હોય તો તે બતાવે છે કે તમે સ્વસ્થ છો.
તમારા શરીરમાં રહેલા પેશાબનો રંગ પીળો હોય, તમે ડીહાઈડ્રેશન કે બીજી મુત્રમાર્ગની કોઈ સમસ્યાથી પીડાતા હોય તો તમને તે બીજી કોઈ સમસ્યાના લક્ષણો હોઈ શકે. માટે તમારે તેના ઉપાયો કરવા જોઈએ.સવારે તમે શરીરમાં રોગમુક્ત હો તો અમે બતાવી રહ્યા છીએ તે લક્ષણો જોવા મળે છે.
જયારે ઊંઘ દ્વારા પણ સ્વાસ્થ્ય જાણી શકાય છે.અ જેમાં તમારા શરીરમાં 20 મીનીટ સુધી પડ્યા રહો છતાં ઊંઘ ન આવી રહી હોય, તેમજ જો તમને 6 કલાક કરતા ઓછી અને 10 કલાક કરતા પણ વધારે ઊંઘ તમને આવી રહી હોય તો તમારા શરીરમાં કોઈ બીમારી ઘર કરી ગઈ છે.
તમારા શરીરનું સ્વાસ્થ્ય સારું છે કે નહિ તે આંખો દ્વારા જાણી શકાય છે. આ માટે આંખોની વચ્ચે જે સફેદ ભાગ રહેલો છે તે તમારા સ્વાસ્થ્ય માટે સારી નિશાની છે. આ માટે આંખો છો તો તમારી આંખોનો સફેદ ભાગ યોગ્ય હશે તો તેમને કોઈ બીમારી નહિ હોય. જયારેબીમારી ધરાવતા વ્યક્તિના શરીરમાં રક્ત વાહિનીઓ ઉપસેલી દેખાય છે, તેમજ તેની આંખોમાં લાલાચ જોવા મળે છે. જો તમારી આંખો સ્વસ્થ અને સ્પષ્ટ દેખાતી હશે તો તમે ફીટ હશે.
આ તમારા નખ અસ્પષ્ટ અને શુષ્ક અને સખત નખ, બરડ હોય તો તમારા શરીરમાં ચિહ્ન સ્વરૂપે જોવા મળે છે. તમારા શરીરમાં તબિયત સારી થહશે તો તમાર નખમાં આવા લક્ષણો જોવા મળે છે. સ્વસ્થ વ્યક્તિના નખ ગુલાબી અને તીરાડો વગરના, કઠોરતા વગરન અને કઠીનતા વગરના જોવા મળે છે.
તમે જો રોગ મુક્ત હશો તો તમારૂ શરીર સારું ઉર્જા લેવલ ધરાવે છે. પરંતુ છો તમારા શરીરમાં કોઈ રોગ હશે તો તમે કસરત કે યોગ નહિ કરતા હોય તો તમારા શરીરમાં આખો દિવસ થાક ભરેલુ જોવા મળશે. જો તમે સ્વસ્થ હશો તો તે વ્યક્તિ ઉર્જા વાન અને એનર્જીથી ભરેલી હશે. તંદુરસ્ત વ્યક્તિ દિવસના કોઈપણ કામ ખુબ જ સરળતાથી કરી શકે છે. બીમાંર અને રોગથી યુક્ત વ્યક્તિ જયારે કસરત કરે છે ત્યારે ઝડપથી થાકી જાય છે તેમજ લાંબા સમય દુધિઓ તે કસરત કરી શકશે નહિ. પરંતુ જે જયારે કોઈ વ્યક્તિ સ્વસ્થ હશે તો તે 10 કરતા વધારે પૂશપ આસાનીથી કરી શકશે.
શરીરમાં બોડી માસ ઇન્ડેક્સ પણ શરીરમાં 18.5 થી 24.9ની વચ્ચે હશે તો તે વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ ખુબ જ સારું હશે. આ ઇન્ડેક્સ વગેરેનું માપન કરીને કરવામાં આવે છે. જયારે આ શરીરમાં 18.5 કરતા વધારે અને 30 થી ઓછા BMI ધરાવતા લોકોબ્ય વજન વધારે હોય છે.
આ સિવાય શરીરમાં આવતી દુર્ગંધ પણ આવી અનેક બીમારીઓની નિશાની હોય છે. જયારે કોઈ વ્યક્તિ બીમારીથી પીડાઈ રહ્યા છે તે વ્યક્તિની શરીરમાંથી અતિશય બીમારીથી પીડાઈ તો તેના શરીરમાંથી અતિશય તિવ્ર વાસ આવે છે. આ વાસ જયારે ન્હાઈ લીધા પછી પણ આવતી હોય છે.
આમ, શરીરમાં આવા લક્ષણો બીમારીના લક્ષણ સ્વરૂપે જોવા મળે છે. જેના દ્વારા શરીરમાં રોગો રહેલા છે કે નહિ તમે જાણી શકો છો. માટે તમારા શરીરમાં જો આવા સંકેતો જોવા મળે તો તમારે તેનાથી બચવા માટેના ઉપાયો કરવા જોઈએ. નહિતર આવનારા સમયમાં ગંભીર સમસ્યા થઈ શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.