શરીરનો ફાંદ વાળો ભાગ સતત વધવો, શરીરમાં રહેલી રહેલી ખોરાકનું યોગ્ય માત્રામાં રૂપાંતર કરવાની ક્ષમતાને ઓછી થવાને લીધે તેમાંથી વધારાની ચરબી શરીરનાં કોઈ હળવા ભાગમાં જમા થવા લાગે છે, જેના લીધે તે શરીરનું વજન સતત વધવા લાગતું હોય છે.
આજના સમયે ખોરાકમાં થઈ રહેલા ફેરફારને લીધે તેનાથી શરીરમાં આ પ્રકારનાં ચરબી વાળા ખોરાકનું પ્રમાણ વધતું જાય છે, જેના લીધે શરીરમાં વજન વધવા લાગે છે, પરિણામે અન્ય બીમારીઓ તેમજ ચાલવામાં મુશ્કેલી ઉભી થાય છે.
ઘણા લોકો કામમાં સતત વ્યસ્ત રહેવાને લીધે પોતાના શરીર અને કસરતમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી, જેના લીધે સ્વાસ્થ્ય પર તેની સીધી અસર થઈને વજન વધવાનો પ્રશ્ન રહે છે. આ આર્ટીકલમાં આપણે ઉપયોગી થાય એવા અને વજન અને ચરબીને ઘટાડી શકાય તેવા ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ.
આ રીતે શરીરમાં વધેલી ગરમીને કાબુમાં કરવા માટે તમારે ઘરેલું ઉપાયો કરવા જોઈએ, જેનાથી તમને ખુબ જ સારું પરિણામ મળે છે. ઘરેલું ઉપાય કોઇપણ પ્રકારની આડઅસર વગરનાં ઉપાયો થાય છે, જેનાથી શરીરમાં કોઇપણ પ્રકાર નુકસાન પણ થતું હોતું નથી.
શરીરની પાચન શક્તિ મજબુત બનાવીને વજન ઘટાડવામાં મદદ કરે તેવા ઉપાયોમાં અજમો ખુબ જ ઉપયોગી થાય છે. આ રીતે તમે તમારા શરીરમાં આ દેશી ઉપાય ખુબ જ કારગર નીવડશે. જેમાં તમારે નજીકની કરિયાણાની દુકાનેથી અજમો લાવીને તેનાં વડે ઉપાય કરવો. આ માટે અજમાને થોડા પ્રમાણમાં લઈને તેના બીજને રાત્રી દરમિયાન પાણીમાં પલળવા મૂકી દેવા જોઈએ. આખો રાત્રી પાણીમાં રાખ્યા બાદ સવારે તેને સરખી રીતે ગાળીને તેના આ પાણીને પીબુ જોઈએ.
આ પાણી પીવાથી તમારા શરીરમાં ખોરાકનું પાચન થાય છે, જેમાં ખોરાકમાં જમા થયેલી ચરબી યોગ્ય પ્રમાણમાં રૂપાંતર થાય છે. જેનું યોગ્ય શરીરનાં અંગોમાં ઉર્જા તરીકે ઉપયોગ થઇ જાય છે. જેના પરિણામે શરીરમાંથી ચરબી ઓછી થાય છે, આ રીતે શરીરમાં તેમાં રહેલા થાઈમોલ વધારે જોવા મળે છે અને પેટની ચરબીને ઘટાડવામાં ઉપયોગી થાય છે.
શરીરમાં આ અજમામાં રહેલા થાઈમોલને લીધે શરીરમાં મેટાબોલીઝમ સીસ્ટમ મજબૂત થાય છે. જેનાથી ખાવામાં આવતા દરેક પ્રકારનાં ખોરાક યોગ્ય રીતે પચવા લાગે છે. જે તત્વો પચવામાં ભારે હોય તે પણ સારી રીતે પચી જતા હોય છે. આ સિવાય પેટમાં જોવા મળતી અને બળતરા કરતી એસીડીટીને સમસ્યા પણ દૂર થાય છે. આ સમસ્યાને લીધે ઘણી રીતે પેટની સમસ્યા થાય છે.
અજમાની અંદર સારા એવા પ્રમાણમાં આયોડીન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને પોટેશિયમ પણ જોવા મળે છે. જે પણ પાચનમાં ઉપયોગી એવા તત્વો હોય છે. જેથી ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યા રહેતી નથી. સાથે ખોરાક યોગ્ય રીતે શરીરમાં વપરાય જાય છે જેના લીધે શરીરમાં ચરબી કે શરીરની અંદર વજન વધવાની સમસ્યા ઉભી થતી નથી.
આ સિવાય અજમાનું પાણી પીવાને લીધે પેટની તમામ મોટાભાગની સમસ્યા ઉપર આ રીતે કાબુ મેળવી શકાઉ છે. જે સિવાય શ્વાસની બીમારીઓ કે અસ્થમાની બીમારીઓ વગેરેમાં પણ તેનો લાભ મળે છે.
આમ, તમારે આયુર્વેદિક રીતે ઉપાય કરવા માટે આપણા રસોડામાં જ મસાલા તરીકે આપણે જે અજમાનો ઉપયોગ કરીએ છીએ તેનો આ રીતે પાણી તરીકે પણ ઉપાય કરવો જોઈએ. જે તમારા સ્વાસ્થ્યને પણ ખુબ જ સારો લાભ કરશે. જે તમારા આયુષ્યને [પણ વધારશે. સ્સાથે આવનારી અને અન્ય શરીરમાં નાની મોટી મોઢાની સમસ્યા હશે તો પણ તેને દૂર કરશે, જેમાં પાયોરિયા કે મોઢામાં પડતી ચાંદી પણ દૂર થશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.