આજે ઘણા લોકો પ્રેસર કુકરનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છે. કારણ કે આજે ગેસ પર મોટા ભાગના લોકો રાંધે છે. ગેસ પર પ્રેસર કુકર પર રાંધવાથી ગેસ ઓછો વપરાય છે. ગેસ પર આ રીતે વસ્તુને રાંધવાથી તેની પર વરાળનું દબાણ વધતા જે જલ્દી પાકે છે. આ વસ્તુઓ કે જે પાકવાના ઓછા સમયને અંદરોઅંદર ગરમ થવાની ગેસનીની ઓછી જરૂરીયાત રહે છે એક પ્રકારે આર્થિક રીતે ફાયદો કરે છે.
આજે આમપણ આપણે ઘણી રીતે વ્યસ્ત જીવનને લીધે મહીલાઓ રાંધવામાં વધારે સમય બગાડવા માંગતી નથી. જેના લીધે આ પ્રેસર કૂકરમાં રાંધતી થઈ છે. પરંતુ અમે એવી અમુક વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ કે જેને ગેસ પર ક્યારેય ન રાંધવી જોઈએ. જેને કુકરમાં રાંધવાથી તે બગડી જાય છે.
જેમાં ખાસ કરીને ઘણી સ્ત્રીઓ કુકરમાં ભાત રાંધતી હોય છે. જયારે ક્યારેક વધારે ઉતાવળના લીધે ઘણા લોકો જલ્દી પાકી જાય તેવી વસ્તુઓ રાંધે છે. જેમાં સૌપ્રથમ તો ભાત પર પસંદ ઢોળવામાં આવે છે. જે જલ્દી પાકે છે. પરંતુ ભાતનું પાણી એટલે કે ભાતમાં આ રીતે કુકરમાં બાફતા રહેવાથી તેનું ઓસામણ અંદર જ રહી જાય છે. જે ભાતની અંદર શોષાય જાય છે.
આ રીતે તે ભાતમાં જ રહી જાય છે જે શરીરનું વજન વધારી શકે છે. એટલે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની તે ભાતને તપેલીમાં જ છૂટા મૂકીને રાંધવા જોઈએ અને તેની અન્દરથી ઓછામણ કાઢતા રહેવું જોઈએ.
બટાકાને પણ પ્રેસર કુકરમાં રાંધવા ન જોઈએ. ઘણી વખત આપણે અમુક વાનગી બનાવવા હોય છે. આ વાનગીઓમાં મોટા ભાગે આ બધી જ વસ્તુઓમાં બટાકાનો ઉપયોગ થાય છે. જેમ કે સેન્ડવિચ, આલું પરાઠા, બટાકા વડા કે સુકી ભાજી વગેરે બનાવવા બટેટાની જરૂર રહે છે. જે માટે સૌપ્રથમ બટાકાનો બાફીને ઉપયોગ કરવામાં આવે છે.
જયારે બટાકાને કુકરમાં બાફવામાં આવે છે. તેવી વરાળ અને પાણી અંદર જ રહે છે, જેની અંદર રહેલા સ્ટાર્ચ બળે છે. જે કેન્સર જેવી ભયાનક બીમારીઓ ઉત્પન્ન કરે છે. માટે જો બટાકાનો ઉપયોગ કરવો હોય તો તેના ખુલ્લા જ વાસણમાં બાફીને ઉપયોગ કરવો જોઈએ.
ઘણા લોકોને પાસ્તા વાળી વસ્તુઓ વધારે ભાવતી હોય છે. જેને ખાસ કરીને કૂકરમાં બાફવામાં આવે છે. આ બાફેલા પાસ્તા સોસમાં તેને બનાવે છે. પાસ્તામાં સ્ટાર્ચ રહેલા હોય છે જેથી તેને કૂકરમાં ક્યારેય બાફવા ન જોઈએ. આ પાસ્તાને હંમેશા ખુલી કઢાઈમાં જ બાફવા જોઈએ.
આમ, આ રીતે સ્ટાર્ચ વાળો કોઈપણ ખોરાક કુકરમાં બાફ્વો ન જોઈએ. જે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. જયારે સ્ટાર્ચ વાળી આવી વસ્તુઓને કુકરમાં નાખવામાં આવે અને બાફવામાં આવે છે, ત્યારે તે અંદર જ બળી જાય છે અને ટોક્સીન બને છે. જે કેન્સર જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. જેથી આ વસ્તુને ક્યારેય કુકરમાં ન બાફવી જોઈએ.