જે લોકોને કાયમી કબજીયાત હશે તે લોકોએ આ ઉપાય કરવા માટે એક ગ્લાસ પાણી ગરમ કરવું. આ પાણીમાં માત્ર અડધી ચમચી જેટલું એરંડિયું નાખવું. જેને આપણે દીવેલ તરીકે ઓળખીએ છીએ. આ દીવેલનો ઉપયોગ કરવાથી પેટ એકદમ સાફ થઇ જાય છે. જે લોકોને કાયમી આ સમસ્યા રહેતી હોય તેવા લોકોએ આ ઉઅપાય ખાસ રાત્રે સૂતી વખતે કરવો. આ ઉપાય રાત્રે ન કરો તેમ હો તો તમારે સવારે વહેલા ઉઠીને પ્રથમ એક ગ્લાસ ગરમ પાણીની અંદર અડધી ચમચી એરંડીયુ નાખીને પીવું. આ ઉપાય કરવાથી તમારા શરીરમાં અડધી કલાક બાદ પ્રેસર આવશે. જયારે શરીરમાં પ્રેસર આવે અને તમે તમે બાથરૂમ જશો એટલે માત્ર પાંચ જ મીનીટમાં તમારું પેટ સાફ થઇ જશે. પેટમાંથી બધો જ મળ અને કચરો નીકળી જાય છે.
આ સમસ્યામાં ઘણી વખત કબજીયાત ન હોય તો પણ વારંવાર મળ ત્યાગ માટે જવું પડે છે તેવી સ્થિતિ પણ સર્જાય છે. આ આવી ખુબ જ પરેશાન કરતી અને શરીરમાં બીજા ઘણા પ્રકારના રોગને ઉત્પન્ન કરતી આ સમસ્યાના ઈલાજ માટે અમેં આ આર્ટીકલમાં ઉપાય બતાવી રહ્યા છીએ. આ ઉપાય કરવાથી તમારું પેટ સંપૂર્ણ સાફ થઈ જશે અને તમે માત્ર પાંચ જ મિનીટમાં આખું પેટ ખાલી થઇ જશે તેવો આ અસરકારક ઉપાય છે.
જે લોકોને કાયમી આ પ્રોબ્લેમ રહેતો હોય છે. કાયમી આવી સમસ્યા રહેતી હોય, પેટ સાફ ન થતું હોય કે કબજીયાતની તકલીફ રહેતી હોય તો આ કાયમી સમસ્યા પણ આ ઉપાય કરવાથી હલ થઇ જાય છે. આ માટે તમારે કેવી રીતે ઉપાય કરવો તે સમજી લેવું જોઈએ. આ કબજીયાત જો લાંબો સમય તમારા શરીરમાં રહે તો ઘણા બધા રોગોને ઉત્પન્ન કરી શકે છે.
આ કબજીયાત જો લાંબો સમય રહે ઓ તમારું શરીર રોગોનું ઘર બની જાય છે. એક પ્રકારે શરીરમાં આવતી અને લાગુ પડતી બીમારીને શરીરમાં લાવી શકે છે. આ માટે આ સમસ્યાનો સમયસર ઈલાજ કરી લેવો જરૂરી છે.
આ સમસ્યામાં તમારું શરીર નિયમિત સાફ થઇ જવું જરૂરી છે. જો તમારું પેટ નિયમિત સાફ થઇ જાય તો મોટા ભાગની બીમારીઓ તેની મેળે જ દવા લીધા વગર જ દૂર થઈ જાય છે અને મટી જાય છે. આ ઉપાય કેવી રીતે કરવો તે જાણીએ તો આ એક ખુબ જ ઉપયોગી ઈલાજ છે.
જ્યારે તમારું પેટ સાફ થઇ જશે એટલે તમને કબજીયાતની સમસ્યા ક્યારેય નહિ થાય અને શરીરમાં મોટી મોટી બીમારીઓ હોય તે પણ મટી જાય છે. આ એક પેટને સંપૂર્ણ રીતે સાફ રાખવાથી આવા બધા જ ઉપયોગી ફાયદા થાય છે. જે લોકોને કાયમી આ સમસ્યા હોય તેવા લોકોએ આ ઉપાય એકાંતરા કરી શકાય છે અને જે લોકોને ક્યારેય કબજિયાત રહેતી હોય તેવા લોકો અઠવાડિયામાં એક વખત આ ઉપાય કરી શકે છે.
આમ, જયારે એક અઠવાડિયા સુધી ઉપાય કરવાથી સતત રહેતી કબજીયાત પણ ખુબ જ સરળતાથી મટી જાય છે અને પેટ સાફ રહે છે. આ એક અસરકારક ઉપાય છે અને માત્ર અડધા જ કલાકમાં ખુબ જ સારું પરિણામ આપે છે.
આ ઉપાય કરતા પછી તમે વારંવાર હાજતે જવાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો. અમે આશા