આપણે અત્યારના સમસ્યામાં કોરોના નામની મહામારીથી પરેશાન થઇ રહ્યા છીએ. જેથી બધા જ લોકોએ સાવચેતી રાખવી જોઈએ. સાથે કોરોના અને કફ તેમજ શરદી અને ઉધરસને દુર કરવામાં આવે તો પણ કોરોનાથી બચી શકાય છે. હાલમાં જ રાજકોટના અથર્વ આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર ગૌરાંગ જોષી દ્વારા એક પ્રયોગ આપવામાં આવ્યો છે જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અમે અહિયાં જણાવી રહ્યા છીએ.
ડો. ગૌરાંગ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે તમારા ઘરમાં રહેલા લીંબુના કટકા કરી એમાંથી રસ કાઢવાનો છે. આ રસના બે-બે ટીપાં તમારા નાકમાં નાખવા છે. રસના ટીપા જેવા તમે નાકમાં નાખશો એટલે તે મોઢામાં આવશે, જેને થૂંકી નાખવાનું છે. આ રસને કારણે તમને તરત છીંક આવશે. બાદમાં નાકમાંથી કફનો પ્રવાહ વહેવા લાગશે. આ પ્રવાહની સાથે વાયરસ નીકળી જશે. નાકમાં બળતરા થાય તો નાળિયેરનું કોપરેલ તેલ તેલ લગાવવાનું છે, આથી ધીમે ધીમે તમારા નાકની બળતરા બંધ થઇ જશે. વધેલા લીંબુનો રસ કાઢી તેમાં હળદર અને મીઠું નાખી એના કોગળા કરવાના છે, જેનાથી તમારા મોઢાની આસપાસ વાયરસ હશે તો દૂર થઇ જશે. બે-ત્રણ રૂપિયામાં આ ઘરગથ્થુ સારવાર લઇ શકશો.
આ પ્રયોગથી કોઈ નુકશાન કે આડઅસર નથી અને ખાંસી ઉધરસ, કફ હોય તો ખુબ જ ફાયદો કરે છે. આ પ્રયોગ 15 વર્ષથી નીચેના બાળકોએ ન કરવો. આ સિવાય સગર્ભા સ્ત્રીઓને આ પ્રયોગ ન કરવો. આ પ્રયોગ કરવાથી તેમને થોડી વધારે તકલીફ થઈ શકે. આ પ્રયોગ કોરોનાથી સંક્રમિત વ્યક્તિ અને સંક્રમણ અટકાવવા માટે અન્ય વ્યક્તિ પણ કરી શકે છે.
રાજકોટના ખ્યાતનામ ડોક્ટર ગૌરાંગ જોશી દ્વારા ઓક્સીજન લેવલ આ અછતના સમયે ઘરે જ કેવી રીતે વધારી શકાય તે જણાવવામાં આવ્યું છે. ઘરેલું ઉપચાર દ્વારા ઓક્સીજન લેવલ વધારવા માટે કપૂરની ગોળી, 1 ચમચી રાઈ, અડધી ચમચી મીઠું, તેમાં અજમો અને તુલસીના પાન તેમજ લવિંગ આ વસ્તુને ભેગી કરીને તેને ખાંડીને પોટલી બનાવી તેનાથી શ્વાસ લેવાથી નાક અને શ્વાસ નળી સાફ થાય છે. જેથી ઓક્સિજન લેવલ વધે છે અને ઊંચું જાય છે. આ તમારું ઘટેલું ઓક્સીજન લેવલ 88-89 હશે તે આ ઉપાય કરવાથી તમારું સામાન્ય ઓક્સીજન હશે તે પ્રમાણે 96-97 થઈ જાય છે.
લીંબુ, મીઠું અને હળદર પાણીમાં ગરમ કરીને તેનાથી કોગળા કરતા ગળું સાફ થાય છે. બાદમાં હળદર વાળું દૂધ પીવું. આના લીધે વાઈરસ આજુબાજુનો વાઇરસ નાશ પામશે. આ ઘરગથ્થુ ઉપચાર આપણા આયુર્વેદમાં વર્ષોથી થાય છે.
લીંબુ ફેફસાની સફાઈ માટે ખુબ ઉપયોગી છે. લીંબુમાં વિટામીન-સી ના લીધે લીંબુમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ હોય છે. જે શરીરમાં મેટાબોલીઝમને મજબુત કરે છે. આપણે વ્યસન અને બીડીના ધુમાડાની સફાઈ પણ આ લીંબુથી થાય છે. માટે સફાઈ લીંબુનો રસ પીવો જોઈએ. જેના લીધે ફેફસાની સફાઈ થતા ઓક્સીજન લેવલ વધે છે.
શરીરમાં કફનું પ્રમાણ વધી ગયું હોય અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેઓ આવી સ્થિતિમાં કફને બહાર લાવવા માટે 2 કપ પાણીમાં 10 ગ્રામ જેઠીમધનુ ચૂર્ણ નાખીને ઉકાળતા જેમાંથી અડધું બળી જાય ત્યારે તેને ઉતારીને ગાળીને ઠંડું થયા બાદ તેમાં 3 વાટેલી રાઈ નાખીને પીવાથી ઉલટી થઇ જાય છે. આ પ્રયોગ કરવાથી પેટમાં જામેલો કફ નીકળી જાય છે, અને સાથે કોરોનાના વાયરસ બહાર નીકળી જાય છે, અત્યારે કોરોનામાં કફનું પ્રમાણ વધારે હોય છે ત્યારે આ પ્રયોગ ખુબ જ જરૂરી છે.
આ સિવાય ગળોના પ્રયોગથી કફને દુર કરી શકાય છે. ગળોના ટુકડાને કાપીને કે તેને કસરીને એક વાસણમાં નાખો. આ પછી તેમાં 4 કપ પાણી નાખો. આ બાદ તેમાં અન્ય સામગ્રી તુલસીના પાંદડા, ગોળ, લીમડાની ડાળીઓ વગેરે નાખી દો.
આ પછી તેને આગ પ્રકટાવીને ગરમ ઉકાળવા મૂકી દો. જયારે ઉકળતા ઉકળતા એમાંથી ત્રીજા ભાગનું પાણી બળીને માત્ર ચોથો ભાગ જ વધે ત્યારે તેને આગ પરથી ઉતારીને ગાળીને ગ્લાસમાં ભરી લો. આ ઉકાળો થોડો હુંફાળું રહે ત્યારે પીવાથી ફેફસામાંથી, ગળામાંથી, નાકમાંથી, શ્વાસનળીમાંથી કફ બહાર નીકળી જાય છે. ગાજર દ્વારા પણ ફેફસાની સફાઈ કરી શકાય છે. ગાજરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો હોય છે. એક ગાજર લઈને તેને એક તપેલીમાં ગરમ કરો. આ ગાજર બફાઈ ગયા બાદ પાણી ઉતારી લો અને તેને છૂંદીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં શુદ્ધ મધને 4 થી 5 ચમચી જેટલું નાખો. મધ નાખ્યા બાદ તેને આ પેસ્ટમાં નાખીને બરાબર હલાવો. બરાબર હલાવ્યા બાદ ગાજરનું ગરમ કરેલું પાણી આ પેસ્ટમાં ભેળવી દો. આ પાણી સાથેનું મિશ્રણ એક કાચની બોટલમાં રાખી શકાય છે અને તેનો વારંવાર ઉપયોગ કરી શકાય છે.
આ મિશ્રણ દવા દિવસમાં 3 સમય 3-3 ચમચી લેવું. આ મિશ્રણ લીધા બાદ કોઈ વસ્તુનું સેવન ન કરવું. આ ઈલાજ ફેફસામાંથી કફ સાફ કરવામાં ઉપયોગી છે અને શ્વાસની તકલીફ દુર કરે છે. ફેફસાની તમામ ગંદકી આ ઈલાજ કરવાથી દુર થાય છે.
ગાજર દ્વારા પણ ફેફસાની સફાઈ કરી શકાય છે. ગાજરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો હોય છે. એક ગાજર લઈને તેને એક તપેલીમાં ગરમ કરો. આ ગાજર બફાઈ ગયા બાદ પાણી ઉતારી લો અને તેને છૂંદીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં શુદ્ધ મધને 4 થી 5 ચમચી જેટલું નાખો. મધ નાખ્યા બાદ તેને આ પેસ્ટમાં નાખીને બરાબર હલાવો. બરાબર હલાવ્યા બાદ ગાજરનું ગરમ કરેલું પાણી આ પેસ્ટમાં ભેળવી દો. આ પાણી સાથેનું મિશ્રણ એક કાચની બોટલમાં રાખી શકાય છે અને તેનો વારંવાર ઉપયોગ કરી શકાય છે.
આ મિશ્રણ દવા દિવસમાં 3 સમય 3-3 ચમચી લેવું. આ મિશ્રણ લીધા બાદ કોઈ વસ્તુનું સેવન ન કરવું. આ ઈલાજ ફેફસામાંથી કફ સાફ કરવામાં ઉપયોગી છે અને શ્વાસની તકલીફ દુર કરે છે. ફેફસાની તમામ ગંદકી આ ઈલાજ કરવાથી દુર થાય છે.
નાસ પદ્ધતિ કે જેને આયુર્વેદમાં નસ્ય પ્રયોગ કહેવામાં આવે છે, જેમાં નાક વાટે ઔષધિઓની ગરમ વરાળ લેવામાં આવે છે અને જેનાથી નાક, શ્વાસ નળી અને ફેફસાનો કફ બહાર નીકળી જતા શ્વસન ક્રિયા ઝડપથી થાય છે અને ઓક્સીજન લેવલ વધે છે.
આ પદ્ધતિમાં તમારે એક અજમાના પાંદડા લેવાના છે, રાઈ, સાથે સુંઠ અને લવિંગ, મીઠું અને ફુદીનાના વગેરે લઈને તેની એક બે ગ્લાસ પાણીમાં ગરમ કરો. જ્યારે તેમાંથી વરાળ નીકળે ત્યારે તે વરાળ મો અને નાક વડે લો. જેનાથી ગળામાંથી અને નાકમાંથી અડચણ રૂપ કફ બહાર નીકળી જાય છે અને શ્વાસ સરળતાથી લઈ શકીએ છીએ જેથી ઓક્સિજન લેવલ વધે છે.
આ સિવાય અનેક ઉપાયો જેનાથી ઓક્સીજન લેવલ વધારી શકાય છે. જેમાં આપણે કુદરતી રીતે કસરતો કરીને ફેફસાની સફાઈ કરી શકીએ છીએ. ફેફસાની સફાઈ કરવામાં પતંજલિના યોગશાસ્ત્રમાં પણ ઉપાય બતાવવામાં આવ્યા છે, જેમાં અનુલોમ, વિલોમ, કપાલ ભાતી, પ્રાણાયામ જેવા પ્રયોગો કરવાથી ફેફસાની સફાઈ થાય છે. જેનાથી ફેફસામાં રહેલા કફને બહાર કાઢવામાં સરળતા રહે છે. જે શ્વાસ લેવાથી પુરતો ઓક્સીજન મેળવી શકીએ છીએ. જેનાથી ઓક્સીજન લેવલ વધે છે.
પ્રોનિંગ થેરાપી દ્વારા પણ ઓક્સીજન લેવલ વધારી શકાય છે. જેમાં આપણે દર્દીને ઉંધા સુવડાવવામાં આવે છે, થોડો સમય સુધી ઉંધા સુવડાવવાથી દર્દીનું પેટ અને ફેફસા દબાણમાં આવે છે જેનાથી કફ છૂટો પડે છે અને બાદમાં પડખે સુવડાવવાથી તે પદ્ધતિ કાર્ય કરે છે. આ પ્રયોગો થોડા થોડા અંતરે ચાલુ રાખવાથી શ્વાસોચ્છવાસની ક્રિયા ઉત્તમ બનતા ઓક્સીજન લેવલ વધે છે.
આશા રાખીએ કે આ પ્રયોગો તમને કોરાના થતો અટકાવી શકશે તેમજ થયો હશે તો વહેલી તકે રીકવર કરવામાં ઉપયોગી થશે. આ ઉપાય કરવાથી ઘણા લોકોને લોકોને સફળતા મળી છે. અમે તેવો કોરોનામાંથી રીકવર થયા છે અને અનેક લોકો કોરોનાથી બચી શક્યા છે. આ ઉપાયથી ઘણા લોકોએ આયુર્વેદ ડોક્ટર ગૌરાંગ જોષીને પ્રતિસાદ આપી રહ્યા છે અને આભાર માની રહ્યા છે.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.