શરીરમાં કફનું પ્રમાણ વધે તો ખુબ જ હેરાનગતિ થાય છે. આપણા શરીરમાં કફનું પ્રમાણ 0 થી 6 મિલીગ્રામ હોવું જરૂરી છે. જો આ કફનું પ્રમાણ વધે તો શરીરમાં શરદી થાય, નાકમાંથી પાણી નીકળે, ગળામાં બળે, પછી ગળામાં ખંજવાળ આવે, તાવ આવે, માથું દુખે, શરીર કળે તેમજ ઉધરસ થાય વગેરે જેવી બીમારીઓ લાગુ પડી જાય છે.
કફની સાથે બીજી ઘણી બીમારીઓ જોડાઈ જાય છે, જેમાં વાઈરલ ઇન્ફેકશન વધારે લાગે છે, જેના લીધે ન્યુમોનિયા, કોરોના જેવા રોગો લાગુ પડે છે અને તેની યોગ્ય સમયમાં સારવાર ન કરવામાં આવે તો જે લોકોની ઈમ્યુનીટી કમજોર હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓને મોતના મુખમાં પણ ધકેલી શકે છે. માટે આ કફનો નિકાલ કરવો જરૂરી છે.
અમે અહિયાં આ કફની સાવ સામાન્ય અને ઘરમાં જ, રસોડામાં મળી રહેતી કફની દવા વિશે જણાવીશું. જેનાથી કફનો શરીરમાંથી નિકાલ કરી શકાય છે. કફને દુર કરી શકાય છે. જેના લીધે શરીરમાં ફેફસા અને છાતીમાં રહેલા ક્ફને દુર કરીને ઓક્સીજનનું પ્રમાણ જાળવી શકાય છે. ઘણી વખત વધારે પ્રમાણમાં કફને લીધે શરીરમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે જેના લીધે પૂરતા પ્રમાણમાં હવા અંદર જતી નથી એટલે જેના લીધે જરૂર હોય એટલો ઓક્સીજન પણ શરીરને મળતો નથી.
આ માટે દરરોજ સવારે ઉઠીને બે લસણની કળી ફોલીને ઉપરથી ફોતરા કાઢીને કળીને ખાઈ જવી. આ પ્રમાણમાં બાળકને કફ હોય તો તેને એક કળી ખાવા માટે આપી શકાય છે. આ કળી ખાધા બાદ અડધો કલાક પછી જ નાસ્તો, ચા પાણી કરવા.
બપોરે જમતા પહેલા એક ચમચી તુલસીનો રસ, એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ લઈને આ બધાને મિક્સ કરીને તેમાં થોડું સિંધવ મીઠું નાખવું. આ પછી તેને બરાબર હલાવીને પી જવું. આ મિશ્રણ દવા પીધા બાદ એક કલાક પછી જ જમવા બેસવું. આ બાદ બપોરે ત્રણથી ચાર ખજુરની પેશી ખાવી અને ઉપર એક ગ્લાસ ગરમ પાણી પીવું.
ત્યારબાદ સાંજે જમવાના એક કલાક પહેલા ઉપર જણાવ્યા મુજબ તુલસી, લીંબુ, આદું અને સિંધવ મિક્સ કરીને તેનું સેવન કરવું. સાજે પણ આ ઉપાય કરવાથી કફ બહાર નીકળશે. સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે. આ વસ્તુઓ ગરમ અને એસીડીક હોવાથી કફના વાયરસના નાશ માટે પણ ઉપયોગી થશે.
રાત્રે સુતા પહેલા મીઠા હળદર વાળા ચણા બજારમાંથી લાવવા. આ ચણામાંથી અડધી મુઠી જેટલા ચણાનું સેવન કરવું. માત્ર અડધી મુઠી જેટલા જ ચણાને ખાવા. વધારે પડતા ચણા ખાવામાં પચતા નથી, અને ગેસ જેવી સમસ્યા થાય છે. પેટમાં દુખવા આવે જેવી સમસ્યા થાય છે. આ માટે અડધી મુઠી જેટલા જ ચણા ખાઈને 100 થી 150 ગ્રામ દૂધ લઈને તેને ગરમ કરવું.
આ ઉપયોગમાં લેવામાં આવતું દૂધ મલાઈ વગરનું હોવું જરૂરી છે. જેમાં ગાયનું દૂધ વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દુધમાં અડધી ચમચી હળદર નાખવી, થોડું મીઠું નાખવું, જેમાં સિંધવ મીઠું નાખવાથી અતિઉત્તમ રહેશે. આ મિશ્રણમાં થોડો ગોળ નાખવો. આ બધાને બરાબર મિક્સ કરીને ગોળને ઓગાળીને આ દૂધને પી જવું. અને રાત્રી દરમિયાન સારી ઊંઘ કરી લેવી.
આ ઉપરોક્ત ઉપાયો દિવસ દરમિયાન કરવાથી ફેફસામાં જામી ગયેલો કફ બહાર નીકળી જશે. આ જામેલો કફ છાતી અને ફેફસામાંથી ખેંચાય ખેંચાયને બહાર આવશે. આ ઉપાય કરવાથી ખુબ જ સારું પરિણામ મળે છે. આ પ્રયોગ જેને કફની સમસ્યા હોય તેના માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી કફની સમસ્યા દુર થાય છે. શરીરના ફેફસા પણ સાફ થાય છે.
આ રીતે તમે ફેફસામાંથી, છાતીમાંથી, શ્વાસ નળીમાંથી અને શ્વસનતંત્રમાંથી કફને બહાર કાઢી શકો છો. જેના લીધે ઓક્સીજન ઘટવાની સમસ્યા સર્જાતી નથી. કફની સાથે તેમાં ભરાયેલા વાયરસનો પણ નાશ થાય છે. જેથી શરદી અને ઉધરસ પણ મટે છે.
આ સિવાય શ્વાસ દ્વારા નાસ લઈને કફને બહાર કાઢવાની રીત પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણા શરીરમાં વધારે પ્રમાણમાં કફ જામી ગયો હોય તો કોઈ વાસણમાં પાણી ગરમ કરીને તેની વરાળ નાક અને ગળા દ્વારા લેવામાં આવે તો ફેફસામાં રહેલો કફ ગરમ હવા અને વરાળથી ઓગળે છે અને શરીરની બહાર નીકળે છે. અત્યારના સમયે વગર દવાએ કફને કાઢવાની આ નાસ લેવાની પદ્ધતિને ઉત્તમ માનવામાં આવે છે.
હાલમાં લાઈટ દ્વારા પાણી ગરમ કરીને તેની વરાળ લેવાના ઇન્સ્ટ્રુમેંટ પણ મળે છે. આ જેને કોઇપણ વધારાના ધુમાડા વગર સીધી જ વરાળ લેવા માટે ઉપયોગી છે. તેને લાવીને નાક પર લગાવીને તેનાથી વરાળ લઈ શકાય છે. ગરમ પાણી કરીને તેમાં અજમો, તુલસી વગેરે નાખીને તેની વરાળ લઈ શકાય છે. જેનાથી કફને ઓગાળવામાં સરળતા રહે છે.
કફને દુર કરવા માટે ડુંગળી પર ખુબ જ ઉપયોગી છે. ડુંગળીમાં શરીરમાં બળતરા કરે તેવા તત્વો આવેલા હોય છે. જેમ ડુંગળી કાપતા આપણી આંખમાંથી પાણી નીકળવા માંડે છે અને આંખો બળે છે. તેવી જ રીતે જો ડુંગળીને કાપીને સુંઘવામાં આવે તો ગળામાં અને છાતીમાં રહેલો કફ ઓગળે છે અને બહાર નીકળે છે. આ કફને ઓગાળીને બહાર કાઢવામાં આ ઉપાય ખુબ જ સારું પરિણામ આપે છે. આ સિવાય ડુંગળીને ફોલીને તેનો છુંદો કરીને નાક અને ગળા દ્વારા સુંઘવામાં આવે તો કફ બહાર નીકળે છે.
ડુંગળીનો રસ કાઢીને તેના ત્રણ થી ચાર ટીપા નાકમાં પાડવાથી ગળું સાફ થાય છે, શ્વાસ નળી સાફ થાય છે. શરીરમાં છાતીમાં રહેલો કફ ઓગળે છે. શરીરની કફની સમસ્યા દુર થાય છે. આ રીતે કફને દુર કરવા માટે ડુંગળીને ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે.
વધારે પડતા કફને લીધે શ્વાસ લેવાની તકલીફ થાય તો ઊંઘા સુવાની સલાહ આપવામાં આવે છે. જેમાં માથા પર, કમરની નીચે અને પગની નીચે એમ ત્રણ જગ્યાએ ઓશિકા મુકવા અને સુઈ જવું. જેના લીધે ઓક્સિજનની કોઈ જ સમસ્યા રહેતી નથી. કફ દબાણ થતા જ શરીરની બહાર નીકળવા લાગે છે. આ રીતે કફની સમસ્યા દુર કરી શકાય છે.
કફના ઈલાજ માટે મધને ઉત્તમ ઔષધીય દવા માનવામાં આવી છે. સવારે ઉઠીને નરણા કોઠે એટલે કે ખાલી પેટ બે ચમચી મધ પી જવું. સાંજના સમયે પણ બે ચમચી મધ જમ્યા પહેલા પી લેવું. આ ઈલાજ કરવાથી શરીરમાંથી કફ છુટો પડીને મળ દ્વારા તેમજ નાક વાટે ઓગળીને બહાર નીકળી જશે.
આ સિવાય લીંબુના ટીપા નાકમાં નાખવાથી પણ કફને બહાર કાઢી શકાય છે. જેમાં ગળામાં અને નાકમાંથી કફ બહાર નીકળે છે. ગળું ચોખ્ખું થઈ જાય છે. શરીરમાં ફસાયેલો નાકમાં ફસાયેલો કફ અને વાયરસ મરીને નીકળી જાય છે. આ ઉપાય કરવાથી છીંકો આવે છે જેના લીધે કફ બહાર છૂટો પડીને બહાર નીકળવા લાગે છે. આ ઉપાય કરતા નાકમાં બળવા લાગે તો નારીયેળના કોપરેલ તેલને આંગળી પર લગાવીને તેને નાકમાં ઘસવાથી બળતરા ઓછી થઈ જશે.
ગળો, સુંઠ, હળદર, દ્રાક્ષ, મરી, તુલસી, લવિંગ, તજ, ગોળ, મીઠું વગેરેને ખાંડીને તેનો ભૂકો કરીને તેને કોઈ વાસણમાં પાણી લઈને તેમાં આ ભુક્કો નાખવો અને તેને બરાબર તેમાંથી 25 ટકા જેટલું પાણી બળી જાય ત્યારે તેને ગાળીન પી જવાથી પણ ફેફ્સામાંથી કફ બહાર નીકળે છે. શ્વસનતંત્ર સાફ થઈ જાય છે અને કફની તેમજ ઓક્સિજનની સમસ્યા પણ દુર થાય છે.
આમ, આ કફને દુર કરવા માટેના આ ઉપચારો તમારા માટે ખુબ જ ઉપયોગી થશે અને તમે કફને ખુબ જ સરળતાથી દુર કતી શકશો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમને કફની સમસ્યામાંથી છુટકારો મળે.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.