આપણીં દૈનિક ક્રિયા પ્રમાણે સવારે નાસ્તો, બપોરે ભોજન અને સાંજે ભોજન લેવામાં આવે છે. આ રીતે દિવસમાં ત્રણ વખત ભોજન મોટભાગે લેવામાં આવે છે. ઘણા લોકો જાગીને સીધા જ નાસ્તો કરતાકરવાનું વિચારતા હોય છે. કહેવામાં આવે છે કે સવારમાં નાસ્તો ભરપૂર માત્રા કરવો જોઈએ. પરંતુ ઘણા લોકો નાસ્તામાં કેવી વસ્તુઓનું સેવન ન કરવું તે જાણી લેવું જોઈએ. કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે કે જેનું સેવન ખાલી પેટે કરવું યોગ્ય નથી.
અમે આ આર્ટીકલમાં અમુક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ કે જેનું ખાલી પેટ સેવન કરવાથી શરીરમાં નુકશાન થઇ શકે છે. જે તંદુરસ્ત હોવા છતાં તેને ખાવી યોગ્ય નથી. પરાઠા અને બ્રેડ એક એવો નાસ્તો છે કે જે ઘણા લોકો ખાતા હોય છે. જેમાં તૈલી પદાર્થ હોવાને લીધે તે સ્વાસ્થ્ય માટે નુકશાન કારક છે. પરાઠામાં બ્રેડમાં વધુ કાર્બોહાઈડ્રેટ હોય છે. પાચન ખોરાક માટે નુકશાન કારક ગણાય કે, જે પેટમાં ગેસ વધારે છે.
કેળાને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કેળા શરીરમાંથી કબજીયાત અને પેટમાં ટોરશનની સમસ્યાને અટકાવે છે. પરંતુ કેળાનું ભૂખ્યા પેટે નાસ્તામાં સેવન ન કરવું જોઈએ. ખાલી પેટે કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમ અને પોટેશિયમનું માત્રામાં અસંતુલન વધારે છે. જે એસીડીક ફળ છે જે પાચન તંત્રને પણ નુકશાન કરે છે.
દહીંનું સેવન શરીર માટે યોગ્ય છે. પરંતુ સવારે ખાલી પેટ તેનું સેવન કરવું નુકશાનકર્તા સાબિત થાય છે. જે ખાલી પેટ દહીં શરીરમાં એસીડીટી કરે છે. જેનાથી પિત્ત અને કફનું પ્રમાણ વધે છે જે ઉધરસ અને ખંજવાળ ની સમસ્યા ઉત્પન્ન કરે છે.
ટામેટાનો મોટાભાગે સલાડમાં ઉપયોગ થાય છે. સવારનાં નાસ્તામાં ઘણા લોકો સલાડ તરીકે ટમેટાનો ઉપયોગ કરે છે. પરંતુ તે સવારના નાસ્તામાં ટામેટાનું સેવન કરવાથી શરીરમાં એસીડીટી, હાર્ટબર્ન, પેટમાં દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. જેથી સવારે નાસ્તામાં ટમેટાનો ઉપયોગ ટાળવો.
આમ, આ પાંચ વસ્તુઓનું સવારે નાસ્તામાં ક્યારેય ઉપયોગમાં ન લેવી જોઈએ. નહિતર પાચન તંત્રથી લઈને શરીરનું નાની મોટી સમસ્યા થઇ શકે છે. જે શરીરમાં બળવું, એસીડીટી, પેટમાં બળવું જેવી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા ખુબ જ ઉપયોગી થાય.