શિયાળો એટલે ઠંડીનો સમય.વિજ્ઞાનિક કારણો જોઈએ તો આ ઋતુમાં હવામાન એકદમ સુકું હોય છે. જેના લીધે આ ઋતુની અંદર હવામાં ભેજનું પ્રમાણ હોતું નથી. જેના લીધે મનુષ્યની ચામડી પર ભેજ નહિવત પ્રમાણમાં હોવાથી ચામડી સુકી પડી જાય છે. જેમાં બાહય અંગો ખુબ જ સુકા રહે છે. જેમાં તમારા શરીર પરની ચામડી પર હોઠ અને ગાલ તેમજ પગની પાની જેવા અંગો ખુબ જ ખુલા રહે છે. જેના લીધે તમારા શરીરને આ ભાગ પર ભેજને નહી હોવાથી તમારા હોઠ અને ગાલ ફાટવા લાગે છે.
આ ફાટેલા હોઠની સમસ્યાના ઈલાજ માટે મલાઈ કરવી એ ખુબ જ સરળ અને ખુબ જ ઉપયોગી ઉપાય છે. આ માટે તમારે તમારા શરીરમા જો હોઠ ફાટી રહ્યા હોય તો તેવા સમયે તમારે એક ચપટી હળદર મિક્સ કરીને રાત્રે સૂતી વખતે હોઠ પર લગાવી દેવો., આનાથી તમારા હોઠ જો ફાટેલા હશે તો થોડા જ દિવસોમાં ઠીક અને સારા થઇ જશે.
આ મલાઈ શરીરને કોમળ અને નોર્મલ બનાવી નાખે છે. તમારા શરીરમાં જયારે આ હોઠની સમસ્યામાં મલાઈ રાખવામાં આવે છે તો આ મલાઈથી હોઠમાં પડેલા ચીરા ભરાઈ જાય છે. તેના લીધે તમને હોઠ સારા થવામાં મદદ મળે છે, જેનાથી થોડા જ દીવસમાં ગુલાબી પણ થઈ જાય છે.
શરીરમાં તમારી નાભી પરના પ્રયોગથી તમારા શરીર પરની તમામ સમસ્યાનો ઈલાજ શક્ય બને છે. તમારા શરીરમાં તમે તેલ કે ઘી જેવી વસ્તુઓને નાભિમાં સીધા સુઈને નાભિમાં લગાવવામાં આવે તો નાભિની અંદર એક પ્રકારનું પોષણ મળે છે. નાભીનું કનેક્શન બધા જ અંગો સાથે થાય છે, કારણ કે માણસના શરીર બનવાની શરૂઆત જ નાભિથી થઇ હોય છે અને ગર્ભમાં પોષણ પણ બાળકને નાભી દ્વારા મળે છે.
આ રીતે તમે આ પ્રયોગમાં તમારી નાભિની અંદર સરસવનું તેલ લગાવશો તો તેનાથી તમને સીધી જ અસર શરીરની કોમળ ચામડી પર પર જોવા મળશે. આ રીતે તમારા હોઠ કોમળ અને ગુલાબી બની જશે. જે તમને ખુબ જ સારો ફાયદો આપશે.
ગુલાબના પાન પણ ફાટેલા હોઠની સમસ્યાને ઠીક કરવા કરવા માટે માટે ખુબ જ ઉપયોગી થાય છે. તમારા હોઠ પર આ ઉપાય કરવા માટે તમારે લીંબુ તેમજ મધને મિક્સ કરી લેવું. તેની સાથે તમારે આ ગુલાબનાં પાનને પીસીને તેની અંદર ભેળવી દેવા. તમારા હોઠ પર આ રીતે તમારે મધ લગાવીને તેનો લાભ મેળવવામાં મદદ મળશે. અને હોઠ એકદમ સારા થઇ જાય છે.
આજના સમયે મોટાભાગના લોકો આ હોઠની સમસ્યાના ઈલાજ તરીકે વેસેલીનનો ઉપયોગ કરતા હોય છે. કારણ કે આ વેસેલીન આ હોઠ ફાટવા પર ખુબ જ સારું પરિણામ આપે છે. આ વેસેલીનમાં તમારે થોડું ઓલીવ ઓઈલ મિક્સ કરીને તેને દરરોજ રાત્રે સૂતી વખતે ખુબ જ ફાયદો થાય છે,
પાણી પીવાથી પણ તમને આવી સમસ્યાઓ પર ખુબ જ ફાયદો મળે છે. તમારા શરીરમાં કોઈ અસર આવી રહી છે, તમારા શરીરમાં શિયાળામાં હમેશા સુકું હવામાંન હોવાને લીધે તમારે ચામડીની ઉપર ભેજ રહેતો નથી. જેમાં ખાસ કરીને હોઠ પરનો ભેજ સુકાઈ જાય છે. જેનાથી હોઠ ફાટતા રહે છે. આ માટે તમારે હોઠની સમસ્યા માટે સતત પાણી પીતા રહેવું જોઈએ. તમે જો સતત પાણી પીતા રહેતા હોય તો તેનાથી તમારા શરીરની અંદરની તમામ જગ્યાએ યોગ્ય પાણી મળે છે. જેના લીધે આ હોઠ ફાટવા જેવી સમસ્યાઓ પર ખુબ જ સારું પરિણામ મેળવી શકાય છે.
શિયાળાની અંદર તમારા હોઠ ફાટી રહ્યા હોય તો એવા સમયે તમારે આ થોડા ઉપાયો કરવા જોઈએ. જેથી તમે આ સમસ્યાથી રક્ષણ મેળવી શકો. શિયાળામાં ફાટેલા હોઠની સમસ્યાથી તમારે રક્ષણ મેળવવું હોય તો તેવા સમયે તમારે આપણા આયુર્વેદમાં બતાવેલી રીતો પ્રમાણે ઉપાયો કરવાથી તે મટી જાય છે.
આમ, આ હોઠ ફાટવાની સમસ્યા શિયાળામાં વધારે રહેતી હોય છે, જેનાથી બચવા માટે તમારે આવા ઉપાયો કરવા જોઈએ, જેના લીધે તમને ખુબ જ સારો ફાયદો મળશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.