રાજ્યમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધતા જાય છે. દરરોજના કેસો અને મૃત્યુ થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. લગભગ સમાચારો અનુસાર 8000 જેટલા કેસો આવી રહ્યા છે. હોસ્પિટલોમાં રેમડીસિવર ઇન્જેકશનોની તંગી છે. ઘણા બધા જ લોકોને હોસ્પિટલની બહાર જ સારવાર આપવામાં આવી રહી છે પૂરતા બેડ ઉપલબ્ધ નહિ હોવાનું સામે આવે છે.
જયારે હાલમાં જનસંખ્યા પ્રમાણે ગુજરાતમાં 8 કરોડથી પણ વધારે વસ્તી છે જેમાં બધાને રસી આપવી તાત્કાલિક ધોરણે શક્ય નથી. જેના લીધે દર્દીએ જો કોરોનાનો ભોગ બને તો ઘણી બધી મુશ્કેલી થઇ શકે તેમ છે ત્યારે ગુજરાતમાં એક આયુર્વેદિક દવા બજારમાં લોન્ચ કરવામાં આવી છે. જે કોરોનાની આયુર્વેદિક દવાનું નામ છે આયુધ એડવાન્સ.
આ નવી આવેલી કોરોનાની દવા આયુધ એડવાન્સ ને FDCA-(ફૂડ અને ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન) દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. FDCA એક આયુર્વેદ સંસ્થા છે. આ નવી જાહેર થયેલી દવાને ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા રેમડીસિવર કરતા પણ 3 ગણી વધારે અસરકારક હોવાનું જણાવવામાં આવ્યું છે. આ આયુધ એડવાન્સ નામની આયુર્વેદિક દવાની બજાર કિંમત 4500 રૂપિયા છે. જો કે કંપનીએ જાહેરાત કરી છે કે તે આ દવા 3600 રૂપિયામાં બે બોટલ આપશે.
આ કોરોનાની દવા વિશે અમદાવાદના ડોક્ટર દ્વારા જણાવાયું છે કે આ આયુર્વેદિક કોરોના ધરાવતા દર્દીને કોઈ બીજી બીમારી હોય તો તેને કોઈ આડઅસર થતી નથી. તેમજ કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીએ આપવામાં આવે તો તેને પણ રીએકશન આવતું નથી. ચાર દિવસ આ આયુધ એડવાન્સ આયુર્વેદિક દવા દ્વારા સારવાર કરવામાં આવે તો શરીરમાં વાઇરસની સંખ્યામાં ખુબ જ ઘટાડો થાય છે. આ દવા કોરોનાની સારવારમાં અત્યંત પ્રભાવશાળી છે અને કોરોના દર્દીને વહેલા જ સારા કરે છે.
આ આયુર્વેદિક આયુધ એડવાન્સ દવા બનાવનાર કંપની શુક્લા આશર ઈમ્પેકસ પ્રાઈવેટ લીમીટેડ છે, જેમ જ આ દવાનું સંશોધન કરનાર દીપ શુક્લા છે. તેમના દ્વારા જણાવાયું છે કે જયારે વેક્સીનનું જયાંથી કાર્ય પૂરું થાય છે ત્યાંથી આ દવાનું કાર્ય શરૂ થાય છે. આયુધ એડવાન્સ નામની આ દવા વેક્સીન કરતા અલગ પ્રકારની છે.
આ દવા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે. આ આયુધ એડવાન્સ દવાનો અખતરો હજારો લોકો પર કરવામાં આવ્યો છે. જેમાં અન્ય બીમારીની તકલીફ ધરાવતા દર્દીઓને પણ કોઈ આડઅસર થતી નથી. આ દવાનું પરીક્ષણ 50000થી વધારે લોકો પર અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલો NHL મ્યુનીસીપલ મેડીકલ કોલેજ અને SVP હોસ્પિટલ તેમજ GMERS મેડીકલ હોસ્પિટલમાં ઓક્ટોબર અને જાન્યુઆરી માસમાં કરવામાં આવ્યું હતુ.
જેમાં કોરોના ધરાવતા અનેક લોકો પર આ પ્રયોગ કરતા સફળતા મળી છે. કોરોનાના દર્દીને 15 એમએલનો ડોઝ આપવામાં આવતા દર્દી ચાર દિવસમાં સાજા થાય છે તેવું સામે આવ્યું છે. અ કંપની દ્વારા અત્યાર સુધીમાં બે દવાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં આયુધ એડવાન્સ અને આયુધ મેઈન્ટેઈન છે.
અત્યારે ચાલી રહેલી મહામારીમાં કોરોનાના નવા નવા લક્ષણો આવી રહ્યા છે અને લોકો વધારે વહેલા જ આજ આ કોરોનાનો ભોગ બને છે, બીજી લહેરના પરિણામે સરકારે શાળા કોલેજો અને સરકારી કચરીઓમાં પણ નિર્ધારિત નિર્ણયો દુર કર્યા છે, જેના પરિણામે અનેક અનેક લોકોને કોરોનાના વાઈરસથી બચાવી શકાય છે. ત્યારે કોરોના સામે આ દવા ખુબ જ ઉપયોગી થશે અને લોકોને રીકવરીમાં મદદ મળશે.
આ આયુધ એડવાન્સ સિવાયની દવા આયુધ મેઈન્ટેઈન રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી દવા છે, જે વાઇરસના અણુનો નાશ કરે છે. જે દવા રોગને ઓળખીને દુર કરે છે અને શરીરમા આ રોગને મારી શકે તેવા કોષો અને શક્તિ ઉત્પન્ન કરે છે. આ દવાથી બે લાખ કરતા વધારે કોરોના દર્દીઓને આ દવા દ્વારા સાજા કરવામાં આવ્યા છે.
આમ, આ કોરોનાની દવા સરકારના FDCA વિભાગની મંજુરી બાદ હવે બધા જ લોકો સુધી મળતી થઇ જશે. આ દવાથી વધારે સારવાર મળે તે માટે હવે આ કંપની બજારમાં દરેક મેડીકલ સ્ટોર અને આયુર્વેદિક સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકો આ દવાની સારવાર લઈ શકે.
હાલમાં જ રાજકોટના આયુર્વેદ ડોકટર ગૌરાંગ જોશી દ્વારા લીંબુના રસના ટીપા નાકમાં નાખીને કોરોનાનું સંક્રમણ અટકે છે તેમજ કપૂર, રાઈ અને અજમો વગેરે સુંઘીને કોરોનામાં ઘરે જ ઓક્સીજન લેવલ વધારવાનો ઈલાજ બતાવવામાં આવ્યો હતો ત્યારે હાલમાં ગુજરાત સરકારના આયુર્વેદ વિભાગ દ્વારા આ આયુધ એડવાન્સ નામની દવાને મંજુરી આપી દેવામાં આવી છે.
ગુજરાતમાં પ્રતિદિન કોરોનાને લીધે સ્થિતિ વધારે ખરાબ થઇ રહી છે, હાઈકોર્ટ દ્વારા પણ સરકારને કોરોના સામે કડક પગલા લેવાનું કહેવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત સરકારે કોરોનાના સંક્રમણ સામે રક્ષણ મેળવવા આ આયુર્વેદીક દવાને પરવાનગી આપી છે. આ આયુર્વેદિક કોરોનાની દવાને રાજ્ય સરકારના આયુર્વેદ વિભાગ દ્વારા ઉત્પાદન અને વેચાણ માટે લાઈસન્સ આપવામાં આવ્યું છે.
મિત્રો બને એટલા વધુ લોકો સાથે આ સમાચાર શેર કરો, તમારા મિત્રો, પરિવાર, સગા સબંધીને આયુધ એડવાન્સ વિષે શેર કરો. આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.