પથરીની સમસ્યા એક એવી સમસ્યા છે કે ઘણા બધા લોકોને જોવા થતી સમસ્યા છે. આ સમસ્યાથી ઘણા લોકો પરેશાન હોય છે. જે લોકોને પથરી થાય તેવા લોકોને ખુબ જ પીડા થતી હોય છે. જે લોકોને પથરી થઈ હોય તેવા લોકો જ આ પથરીની સમસ્યા વિશે જાણી શકે કે આ સમસ્યા કેટલી ભયાનક હોય છે. શરીરના પેટના ભાગે પથરીથી દુખાવો થાય છે તેમજ સોજો પણ આવી જાય છે. જયારે પેશાબ કરવામાં પણ ખુબ તકલીફ પડે છે. આ એક એવી સમસ્યા છે કે ઘણા બધા લોકોમાં જોવા મળે છે જેને પેશાબ રોકાઈ રોકાઈને આવે છે.
આ આર્ટીકલમાં અમે પથરીની સમસ્યાનો આયુર્વેદિક ઉપચાર બતાવી રહ્યા છીએ, આ ઉપચાર કરવાથી માત્ર 15 થી 20 દિવસનાં ગાળામાં પથરી ઓગળીને પેશાબ વાટે નીકળી શકે છે. વધારે પ્રમાણમાં કોઇપણ વસ્તુ શરીરને નુકશાન કરે છે. જેમાં જરૂરીયાત કરતા વધારે પ્રમાણમાં તમે પાણી પીવો તો પાણી પણ શરીરને માટે નુકશાનકારક છે. આ રીતે કેલ્શિયમ શરીરના હાડકાની મજબુતાઈ અને હાડકાના રક્ષણ માટે ઉપયોગી છે. પરંતુ આ કેલ્શિયમ શરીરમાં વધારે પ્રમાણમાં ભેગું થાય, શરીરમાં વધારે કેલ્શિયમ લેવામાં આવે તો, તે એક સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. આવી જ સમસ્યા એટલે પથરી.
આ માટે અમે પથરીનો એક ઉપાય બતાવી રહ્યા છીએ. જેના માત્ર 15 દાણા લેવાથી પથરીની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ 15 દાણાને લીધે પથરીની સમસ્યા મટી શકે છે. પથરી ઓગળીને નીકળી જાય છે. આ રીતે ઉપચાર કરવાથી પથરી પેશાબ વાટે જ નીકળી જાય છે.
આ માટે અમે જે દાણા બતાવી રહ્યા છીએ તે છે કાળી દ્રાક્ષ. કાળી સુકી દ્રાક્ષ છે તે શરીરમાંથી પથરીને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. માટે આનો પ્રયોગ તમે કરો એટલે પથરીની સમસ્યા 15 થી 20 દિવસમાં મટી જાય છે. આ ઉપચાર દ્વારા પથરી પેશાબ વાટે ઓગળીને નીકળી જાય છે અને પથરીના અસહાય દુખાવામાંથી મુક્તિ મળે છે. અસહ્ય દુખાવામાંથી છુટકારો મળી શકે છે.
જે લોકોને પથરી હોય કે જે લોકોના સગા વહાલામાં કોઈને પણ પથરીની સમસ્યા હોય, તો આ ઉપાય કરવાથી પથરી મટી જાય છે. આ ઉપાયથી ઘણું બધું જ સારું પરિમાણ ચોક્કસ અને સચોટ મળે છે.
આ ઉપાય કરવા માટે એક ગ્લાસ પાણી લેવું. જેમાં સામાન્ય તાપમાન વાળું પાણી લેવું. આ ઉપાયમાં ફ્રીજનું પાણી બિલકુલ ન લેવું. આ એક ગ્લાસ પાણીની અંદર 15 થી 20 દાણા કાળી દ્રાક્ષ નાખવી. આ પછી આ પાણીને ઉકાળવું. આ પાણીને ખુબ જ ગરમ કરવું. આ પાણીને 10 થી 15 મીનીટ સતત ગરમ કરવું.
જયારે આ પાણી ઉકળવા લાગે ત્યાં સુધી ગરમ કરીને નીચે ઉતારી લેવું. નીચે ઉતાર્યા બાદ આ પાણીને ગાળીને તેને નીચે બેસીને ધીમે ધીમે પીવું. આ ઉપાય દિવસમાં સવારે ઉઠીને ખાલી પેટે કરવું. ખાલી પેટે આ સુકી દ્રાક્ષ વાળું પાણી પીવું. આ પાણી પીવાથી પથરીની સમસ્યા મટી જાય છે. પથરી ઓગળીને નીકળી જાય છે.
જે લોકો ખોરાકમાં કે કોઇપણ રીતે કેલ્શિયમ વધારે પ્રમાણમાં લેતા હોય આવા લોકોને પથરીની બીમારી થવાની પૂરી શક્યતા છે. આ પથરી થવાથી શરીરમાં અસહ્ય દુખાવો થાય છે. આવા પદુખાવાને દૂર કરવા માટે અમે એક ઉપચાર બતાવી રહ્યા છીએ. જે દુખાવાને 15 થી 20 દિવસમાં દૂર કરી શકે છે. જો તમે સારી રીતે અને યોગ્ય રીતે તેનો ઉપચાર કરવામાં આવે તો ખુબ જ સારી રીતે પથરીના દુખાવાને દૂર કરી શકે છે.
આ પથરીની સમસ્યામાં વારંવાર પેશાબ કરવા જવાની જરૂર પડે છે. પેશાબ કરતી વખતે ઘણી બધી બળતરા થાય છે. જેનાં મુખ્ય લક્ષણ નાભિની આજુબાજુ દુખાવો ઉત્પન્ન થાય છે. ઘણા લોકોને પથરી હોય છે પણ દુખાવો થતો નથી. દુખાવો ન થતો હોય અને પથરી હોય તો તે પથરીનું ભયાનક સ્વરૂપ છે. આ રીતે થતી પથરી ગંભીર અને ઘાતક સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.
જે જેવી રીતે કેલ્શિયમ શરીરમાં વધારે પ્રમાણમાં વધી જાય તો શરીરમાં પથરી વધી જાય છે. વિટામીન સી યુક્ત ખોરાક જો વધારે પ્રમાણમાં શરીરમાં લેવામાં આવે તો તેના લીધે પથરી થઇ શકે છે. આ સિવાય જે લોકો બેઠાડું જીવન અને આરામ કરવાની ટેવ વાળા હોય, જેને સતત સૂતા રહેવાની ટેવ હોય,આવા લોકોમાં પણ પથરી થવાની સમસ્યા રહે છે. આ માટે આવા લોકોએ પોતાનું શરીર હંમેશા એક્ટીવ રાખવું જોઈએ.
જે લોકો પાણી ઓછું પીવે છે. એ લોકોને પથરીની સમસ્યા થવાની સમસ્યા રહે છે. માટે પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ. જેથી કરીને કીડની પણ સ્વસ્થ રહે છે. આવા ઘણા બધા કારણો પથરી થવા પાછળ જવાબદાર હોય છે.
આ સિવાય આયુર્વેદમાં ઘણા બધા ઉપાયો કરવાથી પથરીનું ઓપરેશન કરવાની જરૂર રહેતી નથી અને મોંઘા અને ખર્ચાળ ઓપરેશનથી તમે બચી શકો છો. આ ઉપાયથી શરીરમાં વધારાની કોઈ આડઅસર થતી નથી અને પથરી નીકળી જાય છે. આ પણ એક એવો પ્રયોગ છે જેનાથી પથરી સાવ મટી જાય છે અને પથરી પેશાબ વાટે ઓગળીને નીકળી શકે છે.